Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મતદાન જન જાગૃતિ રેલી | DD News Skip to main content
Settings Settings for Dark

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરામાં મતદાન જન જાગૃતિ રેલી

Live TV

X
  • ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાનીમાં વડોદરામાં મતદાન મહાદાન નામની જન જાગૃતિ રેલી યોજાઈ હતી. વિધાનસભા અધ્યક્ષે તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. વડોદરાના માંડવી ગેટથી કલેક્ટર કચેરી સુધી આ રેલીમાં અનેક નાગરિકો જોડાયા હતા. મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ ફરજ પણ છે, એવો સંદેશો આ રેલીમાં અપાયો હતો. એકસો બે જેટલી વિવિધ સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ, સહકારી ક્ષેત્રની સંસ્થાઓ, ઉત્સવ મંડળો તથા મહિલાઓએ આ રેલીમાં ભાગ લીધો હતો.

    સમાજમાં ધીરે ધીરે સ્વીકૃતિ પામી રહેલા અનેક કિન્નરોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply