Skip to main content
Settings Settings for Dark

સરકારની જળસંચય યોજના તાપી જિલ્લા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે

Live TV

X
  • રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જળસંચય યોજના તાપી જિલ્લા માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. તાપીના ડુંગરાળ વિસ્તારમાં ચોમાસામાં પાણી વહી જતાં ભરશિયાળે જ પાણીની તંગી ઉભી થતી હતી. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી જતાં શિયાળાથી જ અહીં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડાતુ હતું. પરંતુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જળ સંચય યોજનાના કારણે મલંગદેવ અને તેના આજુબાજુના વિસ્તારોમાં સરકાર દ્વારા ૨૧ તળાવ બનાવવામાં આવ્યા હતા. આ 21 તળાવમાં ચોમાસા દરમિયાન સો ટકા ઉપર પાણી ભરાયું હતું જેના કારણે આજની તારીખમાં આ તળાવો આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply