Skip to main content
Settings Settings for Dark

આણંદ-ડ્રોન એમ્બ્યુલન્સનો અદભૂત કોન્સેપ્ટ

Live TV

X
  • ખંભાતના વિદ્યાર્થીએ તૈયાર કરેલો કોન્સેપ્ટ રાજ્યકક્ષાની સ્પર્ધામાં કરાયો સામેલ

    માનવ સંસાધન વિકાસ મંત્રાલયને મેક ઈન ઈન્ડિયા આધારિત સમાજ ઉપયોગી ઈનોવેટિવ આઈડિયા આપતો પ્રોજેક્ટ પસંદ કરી ઈન્સ્પાયર એવોર્ડ માટે મોકલાયો છે. ખંભાતની સરકારી માધ્યમિક શાળા ,લુણેજનાં ધોરણ 9માં અભ્યાસ કરતાં ,વિશાલકુમાર મકવાણાએ વિજ્ઞાનના શિક્ષક વિનોદભાઈ કે. સલાટનાં માર્ગદર્શનમાં ,તૈયાર કરેલો પ્રોજેક્ટ ડ્રોન એમ્બ્યુલન્સ રાજ્યકક્ષાએ કોમ્પિટિશનમાં સામેલ થશે.આજનાં આધુનિક સમયમાં વાહન વ્યવહાર ક્ષેત્રે, વાહનો વધવાને કારણે ,રસ્તાઓ સાંકડા તેમજ ,ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે અને અકસ્માતનાં જોખમ પણ વધી રહ્યાં છે. આવાં સમયે કોઈ બીમાર દર્દી અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ કે પ્રસુતિની પીડા ધરાવતી સગર્ભા સ્ત્રીઓને ,તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં સમસ્યાઓ ઊભી થાય છે.,.આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે 'ડ્રોન એમ્બ્યુલન્સ'નો વિચાર ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply