Skip to main content
Settings Settings for Dark

ભારતે કર્યું સુપરસોનિક ક્રુઝ મિસાઈલના વર્ટીકલ સ્ટીપ ડાઈવ ક્ષમતાનું પ્રદર્શન

Live TV

X
  • ભારતે કર્યું સુપરસોનિક ક્રુઝ મિસાઈલના વર્ટીકલ સ્ટીપ ડાઈવ ક્ષમતાનું પ્રદર્શન . આ ક્ષમતાથી લક્ષ્ય પર મિસાઈલ વધું તિક્ષ્ણ અને ઝડપી પ્રહાર કરી શકશે.

    ભારતે બ્રાહ્મોસ સુપરસોનિકની વર્ટિકલ સ્ટીપ ડાયવર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે દુનિયાની પરંપરાગત યુદ્ધ શૈલીને સંપૂર્ણપણે બદલી નાખશે. ડિડિ ન્યુઝના પત્રકાર રૂદ્રનાથ સન્યાલ સાથે ખાસ વાતચીતમાં બ્રહ્મોસના સીઇઓ ડો સુધીર  મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતમાં અને ભારત દ્વારા બનેલી આ બ્રહ્મોસ મિસાઈલ લાંબા અંતર લક્ષ્યને ભેદવામાં નિપુર્ણ છે. 500 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ લક્ષ્યને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલને સુખોઈ -30 ફાઇટર જેટની મદદથી છોડી શકાય છે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply