Skip to main content
Settings Settings for Dark

અબુધાબીમાં યોજાયેલી સ્પેશ્યલ ઓલિમ્પિકમાં ભારતે ચાર સુવર્ણ સાથે  કુલ 15 ચંદ્રકો જીત્યા

Live TV

X
  • અબુધાબીમાં યોજાયેલી સ્પેશ્યલ ઓલિમ્પિકમાં ભારતે ચાર સુવર્ણ પાંચ રજત અને છ કાંસ્ય ચંદ્રક સાથે  કુલ 15 ચંદ્રકો જીત્યા હતા. ભારતે રોલર સ્કેટિંગ અને પાવર લિફ્ટિંગમાં  સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. હરિયાણાની સુપ્રીત સિંઘે એક હજાર મીટરમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. દિલ્હીના રૂષભ જૈને એક હજાર મીટરમાં  ચંદ્રક જીત્યો હતો. મહારાષ્ટ્રની પ્રિયા પ્રકાશ ગાડાએ 100 મીટરમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહારાષ્ટ્રની  મનાલી મનોજશેલકે એ પાવર લિફ્ટિંગમાં એક સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply