Skip to main content
Settings Settings for Dark

આજથી પ્રો-કબ્બડી લીગ સિઝન-7ની શરૂઆત

Live TV

X
  • આજથી પ્રો-કબ્બડી લીગની સિઝન-7ની હોમલીગ મેચનો અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે. ગુજરાત ટીમ ઘરઆંગણે તમીલ થલાઈવાસ ટીમ સામે ટકરાશે.

    ખેલાડીઓ એ તમામ 4 મેચ જીતવાનો આત્મવિશ્વાસ બતાવ્યો છે. ફોર્ચ્યુન જાયન્ટસના કોચ મનપ્રીત સિંઘે શુક્રવારે ગર્જના કરી હતી કે વીવો પ્રો-કબ્બડી લીગ સિઝન-7ની તમામ મેચો અમારી ટીમ જીતી જશે. અહીંયા રમાનારી 4 મેચમાં જાયન્ટસને અમદાવાદના પોતાના હોમ ક્રાઉડનો તમામ મેચમાં લાભ મળશે. જાયન્ટસે તેમની વિજયની ઝૂંબેશનો પ્રથમ ત્રણ મેચ જીતીને પ્રારંભ કર્યો હતો અને તે પછી બે મેચ ગૂમાવી છે ત્યારે યોગ્ય સમયે હોમલિગનો પ્રારંભ થયો છે અને સુનિલકુમારની આગેવાની હેઠળની ટીમ વિજયના પંથે આગળ વધવા માટે મક્કમ છે. તેવો આત્મવિશ્વાસ ખેલાડીઓ એ બતાવ્યો હતો. મનપ્રીત સિંઘે જણાવ્યું હતું કે "અમે જ્યારે હોમ ગ્રાઉન્ડમાં રમતાં હોઈએ છીએ ત્યારે ચાહકોને કારણે ઉર્જા પ્રાપ્ત થાય છે. હાલમાં પણ એવી જ સ્થિતિ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply