Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વકપમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં થશે

Live TV

X
  • આજે વિશ્વકપમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં થશે. મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે. તો આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ગઈકાલે કાર્ડિફમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રનથી હરાવ્યું હતું. બાંગલાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો.

    આજે વિશ્વકપમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં થશે. મેચ બપોરે ત્રણ વાગે શરૂ થશે. તો આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ગઈકાલે કાર્ડિફમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને 106 રનથી હરાવ્યું હતું. બાંગલાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે છ વિકેટના નુકસાને 386 રન બનાવ્યા હતા. જેસન રોયે 153 અને જોસ બટલરે 64 રન બનાવ્યા હતા. તો આ તરફ બાંગ્લાદેશની ટીમ શાકિબ અલ હસનની શાનદાર સદી બાદ પણ 280 રનમાં સમેટાઈ ગઈ હતી. જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે 173 રનનું લક્ષ્યાંક 32 ઓવરમાં પૂર્ણ કર્યું હતું. કેપ્ટન કેન વિલિયમ્સન 79 રન બનાવી અણનમ રહ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply