Skip to main content
Settings Settings for Dark

ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડકપ 2019નો નવી દિલ્હી ખાતે થયો પ્રારંભ

Live TV

X
  • ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડકપ 2019નો આજથી નવી દિલ્હી ખાતે પ્રારંભ થયો છે. વર્લ્ડકપની વિવિધ ઇવેન્ટ 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે જેનું સમાપન 27 ફેબ્રુઆરીએ થશે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને 16મા ટોકિયો 2020 ઓલિમ્પિક ક્વોટામાં સ્થાન મળનાર છે. જે માટે ભારતની 23 સભ્યોની ટૂકડી 11 શૂટરો સાથે ભાગ લઈ રહી છે. આ સ્પર્ધામાં 58 દેશના 503 શૂટરો ભાગ લઈ રહ્યાં છે. 10 મીટર એર રાઇફલ મહિલા ઓલિમ્પિક ક્વોટામાં અપૂર્વી ચંડેલા અને અંજુમ મોડગીલે ટીમમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય શૂટરો આ સ્પર્ધામાં મહત્તમ 14 ક્વોટા મેળવવા પ્રયત્નશીલ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply