ઓરિસ્સામાં વર્ષ 2023માં પુરુષ હોકી વિશ્વ કપનું આયોજન
Live TV
-
વર્ષ-2023 માં યોજાનારા પુરુષ હોકી વિશ્વ કપ નું આયોજન ઓરિસ્સા માં કરવા માં આવશે.
વર્ષ-2023 માં યોજાનારા પુરુષ હોકી વિશ્વ કપ નું આયોજન ઓરિસ્સા માં કરવા માં આવશે. પુરુષ હોકી વિશ્વકપ-2023 ના ,તમામ મુકાબલા ,ઓરિસ્સા ની રાજધાની ,ભુવનેશ્વર ,અને રાઉર કેલા માં થશે. હોકી ઈન્ડિયા ,અને ઓરિસ્સા સરકાર ના ,રમત-ગમત મંત્રાલયે ,આ અંગે ,માહિતી આપી હતી. પુરુષ હોકી વિશ્વકપ ,13 જાન્યુઆરી થી લઈ ને ,30 જાન્યુઆરી, 2023 સુધી રમાશે.એ પહેલા ,8 નવેમ્બરે ,ઈન્ટરનેશનલ હોકી ફેડરેશ ને , ભારત ને ,વર્ષ-2023 માં યોજાનારા ,પુરુષ હોકી વિશ્વકપ ની ,યજમાની ,સોંપી હતી. ભુવનેશ્વર નું ,કલિંગ સ્ટેડિયમ ,2018 બાદ , સતત બીજી વખત ,વિશ્વ કક્ષા ની મેચો નું ,સાક્ષી બનશે