Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ વિશ્વકપઃ ઓસ્ટ્રેલિયા બહાર, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે ફાઇનલ

Live TV

X
  • ઈંગ્લેન્ડ માત્ર 32.1 ઓવરમાં 02 વિકેટના નુકસાને 226 રન બનાવી શાનદાર જીત સાથે ફાઈનલમાં પહોંચ્યું

    ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન મેદાન પર સેમિફાઈનલની બીજી મેચ રમવામાં આવી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટોસ જીતીને પહેલી બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરતા  49 ઓવરમાં 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ ઈંગ્લેન્ડ જીતવા માટે મળેલા 224 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતર્યું અને માત્ર 32.1 ઓવરમાં 02 વિકેટના નુકસાને 226 રન બનાવી શાનદાર જીત સાથે ફાઈનલમાં પહોંચી ગયું છે.ફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમનો સામનો  ન્યુઝીલેન્ડ સામે થશે. તો ઓસ્ટ્રેલિયાની સતત છઠ્ઠીવાર વિશ્વ ચેમ્પિયન બનવાની આશા તૂટી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply