Skip to main content
Settings Settings for Dark

ચીન ઓપનઃ કશ્યપ બીજા રાઉન્ડમાં તો સિંધુ-સાઈના બહાર 

Live TV

X
  • ખરાબ પરફોર્મન્સ સામે લડી રહેલ પૂર્વ ઓલિમ્પિક કાંસ્ય પદક વિજેતા સાઈના નેહવાલ સ્થાનિક દાવેદાર કાઈ યાન યાન વિરુદ્ધ પ્રથમ રાઉન્ડમાં હારી સાત લાખ ડૉલર ઈનામી ચીન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

    દુનિયાની નવમા નંબરની ખિલાડી સાઈનાને મહિલા એકલ મુકાાબલામાં ચીનની ખેલાડી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો અને પુરુષ એકલમાં સાઈનાના પતિ અને કોચ પારુપલ્લી કશ્યપે થાઈલેન્ડના સિથિકોમ થમાસિન વિરુદ્ધ જીત પ્રાપ્ત કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply