Skip to main content
Settings Settings for Dark

દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે ચેન્નાઈ સુપરકિંગ્સે આપી હાર

Live TV

X
  • ચેન્નાઈ સુપરકિંગ્સ 8મી વખત આઈપીએલ ફાઈનલમાં પહોંચ્યું

    દિલ્હીએ પ્રથમ દાવમાં 9 વિકેટ ગુમાવીને 147 રન ફટકાર્યા હતા.. જેમા પંતે 25 બોલમાં 38 રન ફટકાર્યા હતા...
    હરભજનસિંહ, રવિન્દ્ર જાડેજા, દિપક ચહર અને ડ્વેન બ્રાવોએ 2-2 વિકેટ ઝડપી હતી
    ચેન્નાઈએ 19 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો હતો અને પોતાની 100મી મેચ જીતી હતી

    હવે,12મેએ ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ફાઈનલ રમાશે.. જેમા ચોથી વખત બંને ટીમે એકબીજાની સામસામે ફાઈનલમાં રમશે.. જો અગાઉની વાત કરીએ તો પહેલાની 3માંથી 2 ફાઈનલ મુંબઈ જીતી ચૂક્યું છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply