Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠાની દિકરીએ વધાર્યુ ગૌરવ, ઉંચી કૂદમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકી

Live TV

X
  • નેશનલ લેવલે હરિયાણાના રોહતક ખાતે પણ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાવાસીઓને ગૌરવ અપાવ્યું

    બનાસકાંઠા જિલ્લા ની એક દીકરી એ ઊંચી કુદ માં નેશનલ લેવલે પોતાનું ટેલેન્ટ બતાવતાં સમગ્ર જિલ્લાવાસીઓ માં ગૌરવ ની લાગણી પ્રસરી છે..ધાનેરા તાલુકા ના રામપુરા ખીમત શાળા ની આ છે રંજનબેન ઠાકોર.જેઓ એ નાની વયે માં જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.તેઓ એ ઊંચી કુદ માં ખેલમહાકુંભ માં તાલુકા,જિલ્લા કક્ષાએ પ્રથમક્રમાંક હાંસલ કરાયા બાદ રાજયકક્ષાએ બીજા નંબરે આવી જિલ્લા ની ગૌરવ વધારવ્યુ હતું.ત્યારબાદ નેશનલ લેવલે  હરિયાણા ના રોહતક ખાતે પણ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાવાસીઓ ને ગૌરવ અપાવ્યું છે.રંજનબેનની પ્રતિભા અને સફળતા અંગે શાળાના શિક્ષકો એ જણાવ્યું હતું કે રંજનબેન એ પોતાની પ્રતિભા ના બળે આજે જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.આગળ પણ તેઓ વધુ સિદ્ધિ હાંસલ કરશે તેવી આશા શાળાના શિક્ષકો રાખી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply