Skip to main content
Settings Settings for Dark

બોપલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે ચેસ સ્પર્ધાનું આયોજન, વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ રહ્યા ઉપસ્થિત

Live TV

X
  • અમદાવાદના બોપલ વિસ્તારના ગોધાવી રોડ પર આવેલ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ એકેડમી ખાતે બાળકો માટે ખાસ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

    જેમાં અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો. ત્યારે આ પ્રસંગે વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથ આનંદ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ તેમણે અહીંનુ વાતાવરણ ચેસને અનુરૂપ હોવાની વાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply