Skip to main content
Settings Settings for Dark

ભારતના જીએસ લક્ષ્મીએ રચ્યો ઈતિહાસ, બન્યા ICCના પહેલા મહિલા મેચ રેફરી 

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા રેફરી તરીકે ભારતના જી.એસ. લક્ષ્મીને કર્યા નિયુક્ત.મહિલા મેચ રેફરી તરીકે આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદ થનારા જી.એસ. લક્ષ્મી બન્યા પ્રથમ ભારતીય મહિલા. 

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મહિલા રેફરી તરીકે ભારતની જી.એસ. લક્ષ્મીન નિયુક્ત કરી છે. એ સાથે જ એક મહિલા મેચ રેફરી તરીકે આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદ થનારી જીએસલક્ષ્મી પ્રથમ ભારતીય મહિલા બની છે.

    જી એસ લક્ષ્મી તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય મેચોમાં પોતાની સેવા આપશે. 51 વર્ષીય લક્ષ્મી સ્થાનિક મહિલા ક્રિકેટમાં 2008 અને 2009 દરમિયાન મેચ રેફરીના પદ પર રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના રહેવાસી 51 વર્ષીય લક્ષ્મી મહિલા ક્રિકેટ સાથે જોડાયેલ એક આંતરરાષ્ટ્રીય વન ડે અને ત્રણ આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલામાં મેચ રેફરીની ભૂમિકા ભજવી ચૂક્યા છે.  જીએસ લક્ષ્મીએ જણાવ્યું હતું કે, 'આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન મેળવવું તે મારા માટે મોટું સન્માન છે.'

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
apply