Skip to main content
Settings Settings for Dark

ભારતને ઘોડેસવારીમાં મળ્યો ઓલિમ્પિક ક્વોટા 

Live TV

X
  • એશિયન ગેમ્સમાં બે મેડલ જીતનાર ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝાએ ક્વોલિફાયરમાં ટોચ પર રહીને ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો.

    આ મહિનામાં યુરોપિયન ટૂર સમાપ્ત થયા પછી ફવાદ એ દક્ષિણપૂર્વ એશિયાની વ્યક્તિગત સ્પર્ધામાં ઓસિઆના ગ્રુપ-જીમાં ટોચનો ક્રમનો અશ્વારોહણમાં હાસિલ કર્યો છે. જો કે, આની વિગતો આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ફેડરેશન 20 ફેબ્રુઆરીએ સત્તાવાર જાહેરાત કરશે.

    આ પહેલા, 2000ના સિડની ઓલિમ્પિક્સમાં ઇમ્તિયાઝ અનીસે અને 1996ના એટલાન્ટા ઓલિમ્પિક્સમાં વિંગ કમાન્ડર આઇ.જે. લામ્બાના ઓલિમ્પિક ઘોડેસવારીભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply