Skip to main content
Settings Settings for Dark

ભારતીય હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને FIH પ્લેયર ઑફ ધ યર પુરસ્કાર અપાયો 

Live TV

X
  • હૉકી ઈન્ડિયાએ આજે ભારતીય પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને આ પુરસ્કાર માટે શુભેચ્છા આપી છે. 

    ભારતીય હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને FIH પ્લેયર ઑફ ધ યરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. 1999માં શરૂ કરવામાં આવેલા આ પુરસ્કારને પ્રાપ્ત કરનાર મનપ્રીત પહેલા ભારતીય હૉકી ખેલાડી છે.

    કેપ્ટન તરીકે મનપ્રીત સિંહે 2019માં પોતાની ટીમ એફઆઈએચ ઑલિમ્પિક ક્વૉલિફાયરમાં જીત આપીને 2020 ટૉક્યો ઑલિમ્પિકમાં ટીમને સ્થાન અપાવ્યું હતું. ટીમમાં મિડ ફિલ્ડર તરીકે રમનાર મનપ્રીતે લંડન - 2012 અને રિયો-2016 ઑલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply