Skip to main content
Settings Settings for Dark

ભારતે વેસ્ટઇન્ડિઝને 3-0થી હરાવીને ટી-20 સીરિઝમાં સૂપડા સાફ કર્યા

Live TV

X
  • ભારતે ગુયાનામાં રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી -20 મેચમાં મેજબાન વેસ્ટઇન્ડિજને 7 વિકેટે હરાવીને કેરેબિયાઈ ટીમની ત્રણ મેચની ટી -20 સીરીજમાં 3-0થી સૂપડા સાફ કર્યાં છે. ટૉસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 146 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 150 રન બનાવી લીધા. જેમાં વિરાટ કોહલીના 59 અને રીષભ પંતના 65 રનની શાનદાર ભાગીદારીએ જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply