Skip to main content
Settings Settings for Dark

ભારતે શ્રીલંકા સામે 2-0 થી શ્રેણી જીતી

Live TV

X
  • ભારતે 201 રન કર્યા, શ્રીલંકા 15.5 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ, બુમરાહે 44 T-20માં 53 વિકેટ લીધી

    ભારતે ત્રીજી T-20માં પુણે ખાતે શ્રીલંકાને 78 રને હરાવ્યું છે. આ સાથે ઇન્ડિયાએ સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. ભારતે લંકા સામે છઠ્ઠી સીરિઝ જીતી છે. 202 રનના લક્ષ્યોના પીછો કરતા લંકા 15.5 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના ધનંજય ડી સિલ્વાએ 57 અને એન્જલો મેથ્યુઝે 31 રન કર્યા હતા. ભારત માટે નવદીપ સૈનીએ 3, શાર્દુલ ઠાકુર અને સુંદરે 2-2 અને બુમરાહે 1 વિકેટ લીધી હતી.

     

    ભારતે 201 રન કર્યા, શ્રીલંકા 15.5 ઓવરમાં 123 રનમાં ઓલઆઉટ
    બુમરાહે 44 T-20માં 53 વિકેટ લીધી, અશ્વિન અને ચહલને પાછળ છોડ્યા
    વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી ઝડપી 196 ઇનિંગ્સમાં 11 હજાર રન પૂરા કર્યા 
    ભારત શ્રીલંકા સામે સતત 12મી બાઈલેટરલ સીરિઝ (બધા ફોર્મેટ) જીત્યું, છેલ્લે 2008માં હાર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply