Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ

Live TV

X
  • પ્રથમ દિવસના અંતે ભારત 273/3, અગ્રવાલે સતત બીજી મેચમાં સદી ફટકારી, ચેતેશ્વર પુજારાના 58 રન અને કોહલી 63* રને રમતમાં

    ટોસ જીતીને કોહલીએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતે 85.1 ઓવરના અંતે 3 વિકેટે 273 રન કર્યા છે. મયંક અગ્રવાલ, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા રબાડાની બોલિંગમાં આઉટ થયા છે. તો મયંક અગ્રવાલે 195 બોલમાં 108 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી છે. મયંક અગ્રવાલ સહેવાગ બાદ દક્ષિણ આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply