Skip to main content
Settings Settings for Dark

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી ટી-20 મેચ

Live TV

X
  • ત્રણ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ પ્રથમ મેચ ગુમાવી ચૂકી છે

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી-20 મેચની શ્રેણીની બીજી મેચ આજે રાજકોટમાં રમાશે. શ્રેણીની પ્રથમ મેચ ગુમાવી ચૂકેલ ભારતીય ટીમની કોશિશ બીજી મેચ જીતીને શ્રેણી જીવંત રાખવાની રહેશે. રાજકોટમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે શ્રેણીમાં બરોબરી કરવાની કોશિશ કરશે. જ્યારે પ્રવાસી ટીમ જીત મેળવી શ્રેણી ઉપર કબજો મેળવવાનો પ્રયત્ન કરશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply