Skip to main content
Settings Settings for Dark

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે મેચ ઓસ્ટ્રેલિયાએ 32 રનથી જીતી

Live TV

X
  • ખ્વાજાએ 113 બોલમાં 104 રન સાથે પ્રથમ સદી ફટકારી હતી

    રાંચીમાં રમાયેલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વન-ડે મેચ ઓસ્ટ્રેલિયાએ 32 રનથી જીતી છે. જીત માટે મળેલ 314 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમ 48.2 ઓવરમાં 281 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં મળેલી હાર બાદ ભારત આ વન-ડે શ્રેણીમાં 2-1થી આગળ છે.ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફ્રિન્ચ અને ઉસ્માન ખ્વાજાની જોડીએ પ્રથમ વિકેટ માટે 193 રન બનાવ્યા હતા. ખ્વાજાએ 113 બોલમાં 104 રન સાથે પ્રથમ સદી ફટકારી હતી. ફિન્ચે 93 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 95 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ સાથે તેણે વન-ડેમાં 41મી સદી પૂરી કરી છે. તેમજ વિરાટ કોહલી વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4 હજાર રન પૂરા કરનાર ચોથા ભારતીય કેપ્ટન બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply