Skip to main content
Settings Settings for Dark

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે હેમિલ્ટનમાં ટી-20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ

Live TV

X
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે હેમિલ્ટનમાં ટી-ટ્વેન્ટી સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. હાલ આ શ્રેણી 1-1થી સરભર છે.

    પહેલી ટી-ટ્વેન્ટીમાં ભારતનો પરાજય થયો હતો, જ્યારે બીજી ટી-ટ્વેન્ટી ભારતે જીતી લીધી હતી. આજની મેચમાં વિજય મેળવીને ભારત ટી-ટ્વેન્ટી સિરીઝ જીતવાના લક્ષ્ય સાથે મેદાન પર ઉતરશે. ન્યૂઝીલેન્ડમાં ભારત અગાઉ ટી-ટ્વેન્ટી શ્રેણી જીત્યું નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply