Skip to main content
Settings Settings for Dark

મહિલા 20-20: ભારતે દક્ષિણ આફ્રિકાને 51 રનોથી હરાવ્યું

Live TV

X
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે રમાયેલી ચોથી 20-20 મેચમાં દક્ષિણ આફિક્રાને 51 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ભારત ટી ટ્વેન્ટી સિરીઝમાં 2-0 થી આગળ છે. બંને ટીમો વચ્ચે બીજી અને ત્રીજી મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જો કે, ભારતે પ્રથમ મેચ 11 રને જીતી હતી. ભારત તરફથી મળેલા 141 રનના વિજય લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મેદાનમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 89 રન જ નોંધાવી બનાવી શકી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply