Skip to main content
Settings Settings for Dark

મહેસાણાની પૂજા પટેલને વર્લ્ડ મિસ યોગનું બિરૂદ પ્રાપ્ત થયું

Live TV

X
  • મોડાસાથી 20 કિલી મિટર દૂર રાજેન્દ્રનગર આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ મહેસાણા જિલ્લાની વતની એવી પૂજા પટેલને વર્લ્ડ મિસ યોગનું બિરૂદ પ્રાપ્ત થયું

    મોડાસાથી 20 કિલી મિટર દૂર રાજેન્દ્રનગર આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી અને મૂળ મહેસાણા જિલ્લાની વતની એવી પૂજા પટેલને વર્લ્ડ મિસ યોગનું બિરૂદ પ્રાપ્ત થયું છે.પૂજાને યોગમાં નિષ્ણાંત બનાવાવનો શ્રેય તેના પિતા ઘનશ્યામભાઈને જાય છે.પૂજા પટેલે તાજેતરમાં બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ પ્રાપ્ત કરી "મીસ યોગીની" નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું, આ પહેલા તેણે સૌપ્રથમ ચીનના શાંઘાઈ માં યોગ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યારબાદ હોંગકોંગ અને સેનઝેન માં પણ ગોલ્ડ પ્રાપ્ત કરી વિશ્વમાં સાબરકાંઠાની રાજેન્દ્રનગર આર્ટસ કોલેજ અને મહેસાણા જીલ્લાનો સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો હતો. અરવલ્લી જિલ્લા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની પ્રતિયોગીતમાં આવી પહોંચેલી પૂજા પટેલે અત્યારસુધીમાં ગોલ્ડ અને સિલ્વર મેડલની સાથે જ ચોસઠ મેડલ, એકસો સત્તર ટ્રોફી, એક સો છેયાસી પ્રમાણપત્રો એનાયત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply