Skip to main content
Settings Settings for Dark

લોહી વહેતું હતું પણ જીત માટે લડતો રહ્યો વોટ્સન

Live TV

X
  • ચેન્નઇના બેટ્સમેન શેન વોટ્સનના ઘૂંટણમાંથી લોહી નીકળતું હતું છતા ફાઇનલ મેચમાં કરતો રહ્યો બેટિંગ

    IPL ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગના ખેલાડી શેન વોટસનને લઇને મોટો ખુલાસો થયો છે...ટીમને જીતની નજીક પહોંચાડનારા આ પ્લેયર વિશે હરભજન સિંહે મોટો ખુલાસો કર્યો છે..આઈપીએલ 2019ની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો થયો હતો અને રોહિત શર્માની ટીમે એક રનથી બાજી મારી હતી. આ જીત બાદ એક તરફ મુંબઈની જીતની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ ચેન્નઈના બેટ્સમેન શેન વોટસને ટીમ માટે જે કર્યું તેને લોકો સલામ કરી રહ્યા છે..ચેન્નઈ સુપર કિંગ્સ ફાઇનલ મેચ હાર્યા બાદ ટીમના સીનિયર પ્લેયર હરભજન સિંહે શેન વોટસનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, વોટસનના ઘૂંટણમાં ઈજા થઈ હતી. વોટસનના ઘૂંટણથી લોહી પણ વહી રહ્યું હતું, પરંતુ તેણે આ વાત ટીમના કોઈ પ્લેયરને ન જણાવી અને તે બેટિંગ કરતો રહ્યો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
apply