Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપમાં આજે બે મેચો રમાશે, #ENGvBAN અને #AFGvNZ

Live TV

X
  • આઇ.સી.સી. વર્લ્ડ કપમાં આજે બે મેચો રમાશે, જેમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે તેમજ બીજી મેચ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.

    આઇ.સી.સી. વર્લ્ડ કપમાં આજે બે મેચો રમાશે, જેમાં પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે તેમજ બીજી મેચ અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ગઈકાલે એશિયાઇ ટીમ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થવાનો હતો, પરંતુ વરસાદ પછીના ખરાબ વાતાવરણને કારણે મેચ ડ્રો કરવી પડી હતી. પાકિસ્તાન અને શ્રીલંકા બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply