Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ કપ 2019: ન્યૂઝીલેન્ડ પહોંચ્યું ફાઈનલમાં, ભારતને 18 રને હરાવ્યું 

Live TV

X
  • વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડ સામે 18 રને હાર્યું છે. 240 રનનો પીછો કરતા ભારતની ટીમ 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની શરૂઆત નિરાશાજનક રહી હતી.

    ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ, તેમજ વિરાટ કોહલીએ 1-1 રન કર્યો હતો. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં દિનેશ કાર્તિક 6 રન, હાર્દિક પંડ્યા 32 રન અને ઋષભ પંત 32 રન કરી આઉટ થયા હતા. ભારતે 92 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી.

    લોવર ઓર્ડરે મેચમાં ભારતની વાપસી કરાવી હતી. પરંતુ નિર્ણાયક ઘડીએ જાડેજા અને ધોની આઉટ થતાં ન્યૂઝીલેન્ડે બાજી મારી હતી. જાડેજાએ 5 વર્ષ પછી વનડેમાં ફિફટી ફટકારી હતી. તેણે 59 બોલમાં 4 ચોક્કા અને 4 છગ્ગાની મદદથી 77 રન કર્યા હતા. છતાં ભારત ફાઇનલ મેચથી બહાર થઇ ગયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply