Skip to main content
Settings Settings for Dark

વિશાખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય

Live TV

X
  • મહોમદ શામી અને અશ્વિનની ધારદાર બોલીંગને કારણે વિશાખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય.દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવીને સિરીઝ પર મેળવી સરસાઇ.

    ભારતીય પેસ બોલર મહોમદ શામી ,સ્પીનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ધારદાર બોલીંગ સામે પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમ પરાસ્ત થઇ ગઇ હતી. ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ 203 રને જીતી લીધી હતી. જીત માટે 395 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 191 રન બનાવી પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. ભારત તરફથી શામીએ પાંચ, અશ્વિને ચાર અને જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે જ ભારતે સિરીઝમાં 1-0થી સરસાઇ મેળવી લીધી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
apply