Skip to main content
Settings Settings for Dark

હિમા દાસ-અનસે પોલેન્ડમાં રમાયેલ એથલેટિક્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

Live TV

X
  • ભારતીય દોડવીર હિમા દાસે 6 જુલાઈ, 2019ના રોજ પોલેન્ડમાં કૂટ્નો એથલેટિક્સ મીટમાં મહિલાઓની 200 મીટર દોડમાં બીજો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. એક જ અઠવાડિયામાં હિમા દાસે બીજો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. 

    હિમા દાસને છેલ્લા ઘણા સમયથી પીઠમાં દુઃખાવો રહે છે, તેમ છતાં તેમણે 23.77 સેકન્ડનો સમય કાઢીને સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે, જ્યારે વીકે વિસ્મયાએ 24.06માં રજત ચંદ્ર પ્રાપ્ત કર્યો છે. રાષ્ટ્રીય રેકોર્ડ વિનર મોહમ્મદ અનસે પણ પુરુષોની 200 મીટર દોડમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply