Skip to main content
Settings Settings for Dark

IND v SA: ચોથા દિવસના અંતે સાઉથ આફ્રિકાનો સ્કોર 11/1, અંતિમ દિવસે જીતવા 384 રનની જરૂર

Live TV

X
  • બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 323 રને ઇનિંગ ડિક્લેર કરી સાઉથ આફ્રિકાની ટીમને 395 રનનો ટાર્ગેટ આપ્યો છે.

    ભારત તરફથી રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. રોહિત શર્માએ 149 બોલમાં 127 રન બનાવ્યા. જેમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ છે. ભારતે મેચ જીતવા આપેલા 395 રનના લક્ષ્યાંક સામે સાઉથ આફ્રિકાએ ચોથા દિવસની રમતના અંતે 1 વિકેટના નુકસાન પર 11 રન બનાવ્યા હતા. માર્કરામ 3 અને બ્રુયાન 5 રને રમતમાં હતા. ભારત તરફથી જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી. મેચના અંતિમ અને પાંચમા દિવસે સાઉથ આફ્રિકાને જીતવા 384 રન અને ભારતને 9 વિકેટની જરૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply