Skip to main content
Settings Settings for Dark

IPL 2019: ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર જીત નોંધાવી

Live TV

X
  • IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો

    આઈપીએલમાં જયપુરમાં થયેલા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ અંતિમ બોલમાં 4 વિકેટે શાનદાર જીત નોંધાવી. ચેન્નાઈ સુપર કિંગ્સે 152 રનના લક્ષ્યાંકને મહેન્દ્ર સિંહ ધોનીના 43 બોલમાં 58 રન અને અંબાતી રાયડૂના 46 બોલમાં 57 રનની મદદથી પૂરો કરી દીધો. આ પહેલા ચેન્નાઈએ અનુશાસન સાથે બોલીંગ કરી યજમાન રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં 7 વિકેટ પર 151 રન પર જ સમેટી લીધુ હતું. ચેન્નાઈએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ જીત સાથે ચેન્નાઈએ 7 મેચમાં 6 મેચમાં જીત નોંધાવી દીધી છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં પાંચ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે, તો એક મેચમાં જીત મેળવી છે. આજે કોલકાતામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રાત્રે 8 વાગે મુકાબલો થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply