Skip to main content
Settings Settings for Dark

Under 19 World Cup : બાંગ્લાદેશે પ્રથમ વખત અંડર19 વર્લ્ડકપ જીત્યો

Live TV

X
  • 4 વારના ચેમ્પિયન ભારતને 3 વિકેટે હરાવ્યું, ટાઇટલ જીતનાર 7મો દેશ

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેનવેસ પાર્ક, પોટશેફરૂમમાં ICC Under 19 World Cup 2020ના ફાઈનલ મુકાબલામાં બાંગ્લાદેશે બાજી મારી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતી ભારતને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું..ભારત પ્રથમ દાવમાં 177 રનમાં ઓલઆઉટ થયું હતું. બાંગ્લાદેશને વરસાદના લીધે 45 ઓવરમાં 170 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેમણે 17 બોલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કેપ્ટન અકબર અલી મેન ઓફ ધ મેચ બન્યો હતો. તે 43 રને અને રકિબુલ હસન 9 રને અણનમ રહ્યા હતા. ઓપનર પરવેઝ હોસેને ઇજા થઇ હોવા છતાં 79 બોલમાં 7 ફોરની મદદથી અગત્યના 47 રન કર્યા હતા.ટૂર્નામેન્ટમાં 400 રન કરનાર અને 3 વિકેટ ઝડપનાર યશસ્વી જયસ્વાલ મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply