Skip to main content
Settings Settings for Dark

US ઓપન: 19મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ રાફેલ નડાલના નામે

Live TV

X
  • પાંચ કલાક સુધી ચાલેલી રોમાંચક ફાઈનલમાં રાફેલ નડાલે જીત નોંધાવી

    સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલ US ઓપનમાં વિજેતા બન્યા છે. નડાલ લગભગ પાંચ કલાક સુધી ચાલેલી રોમાંચક ફાઈનલમાં રશિયાના દાનિલ મેદવેદેવનને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવી 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.વિશ્વમાં ટેનિસમાં બીજા નંબરના સ્ટાર ખેલાડી નડાલ માટે US ઓપનની ફાઈનલ જીતવી સરળ રહી ન હતી.નડાલને શરૂઆતના બે સેટ જીત્યા પછી ત્રીજા અને ચોથામાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બાદમાં નડાલ હાવી થઈ ગયો હતો અને US ઓપન જીતી લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply