Skip to main content
Settings Settings for Dark

ડીડી ગિરનાર

Live TV

X

અમદાવાદનો 608મો સ્થાપના દિવસ, હેપ્પી બર્થ ડે

જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહર બસાયા.. અમદાવાદ શહેર સાથે 6 સદીથી વધુનો ઈતિહાસ જોડાયેલો છે.  છત્તાં આજે પણ અડિખમ ઉભું છે. અમદાવાદની સ્થાપના 26મી ફેબ્રુઆરી 1411ના દિવસેબાદશાહ અહમદશાહે કરી હતી. અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાખ્યો ૧.૨૦ બપોરે, ગુરૂવાર, હિજરી વર્ષ ૮૧૩ તેણે નવી રાજધાની ૪ માર્ચ ૧૪૧૧ના રોજ નક્કી કરી હતી.

Gujarati

News Focus at 8.30 PM I 07-02-18

Gujarati

રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાનનો જવાબ 
રિઝર્વ બેંકે જાહેર કરી આર્થિક નીતિ
સાણંદમાં પ્લાસ્ટિક પાર્કનું થશે નિર્માણ
રોજગાર ભરતી મેળાનું આયોજન
સાંઈ ભક્તો
ભારતે આફ્રિકાને હરાવ્યું 
 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
apply