Skip to main content
Settings Settings for Dark

ત્રણ દિવસ શેરબજાર બંધ રહ્યા બાદ મંગળવારે બજારમાં સપાટ પરંતુ લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું

Live TV

X
  • ત્રણ દિવસ શેરબજાર બંધ રહ્યા બાદ મંગળવારે બજારમાં સપાટ પરંતુ લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું

    ત્રણ દિવસ શેરબજાર બંધ રહ્યા બાદ મંગળવારે બજારમાં સપાટ પરંતુ લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું હતું. શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 66,020 પર ટ્રેડ થતો જોવા મળ્યો, જ્યારે બીજી તરફ નિફ્ટી 30 પોઈન્ટ વધીને 19,820 પર ટ્રેડ થઈ રહ્યો છે. બજારમાં સૌથી વધુ ખરીદી મેટલ અને ઓટો સેક્ટરના શેરમાં જોવા મળી રહી છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝના શેર લગભગ 4% વધ્યા છે. આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 47 પોઈન્ટ ઘટીને 65,970 ના સ્તરે બંધ થયો હતો. ગુરુ નાનક જયંતિ નિમિત્તે રજા હોવાના કારણે સોમવારે બજારમાં કોઈ વેપાર થયો ન હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply