Skip to main content
Settings Settings for Dark

અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ આગામી 14મી ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે

Live TV

X
  • અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ આગામી 14મી ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે. ભારતીય રેલ કેટરીંગ અને ટુરીઝમ કોર્પોરેશન દ્વારા આ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. કોવિડ મહામારી દરમ્યાન આ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ હવેથી આ ટ્રેન અઠવાડિયામાં શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર એમ કુલ 4 દિવસ ચાલશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply