Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે 31 જાન્યુઆરી સુધી I-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

Live TV

X
  • અમદાવાદ જિલ્લાના બગાયતદાર ખેડૂતો માટે સરકારની સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા 31 જાન્યુઆરી 2022 સુધી આઈ. ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે ખાનગી ઇન્ટરનેટ માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

    અરજી કર્યા બાદ, અરજીની પ્રિન્ટ તથા જરૂરી દસ્તાવેજો સહિતના કાગળો અમદાવાદ-વસ્ત્રાપુર ખાતે બાગાયત નિયામકશ્રીની કચેરીમાં દિન સાતમાં જમા કરાવાના રહેશે. ખેડૂતોના હિતમાં ખુલ્લા મુકવામાં આવેલા આ પોર્ટલ દ્વારા ખેડૂતોને બાગાયતી પાકો સંદર્ભે મળવાપાત્ર સહાય અને મદદ મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
apply