Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં મહિલા કલ્યાણ કેન્દ્રની સેવાની સરવાણી

Live TV

X
  • 50 છોકરીઓ લઈ રહી છે શિક્ષણ

    અનાથ છોકરીઓ માટે અમરેલીમાં , જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ચલાવવામાં આવે છે , જેને કમિશનર મહિલા અને બાળ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા , અનુદાનીત કરવામાં આવે છે. 50 જેટલી છોકરીઓ , અહીં પોતાનું શિક્ષણ લઈ રહી છે , તથા અલગ અલગ વ્યવસાય કરી રહી છે. આ કેન્દ્રમાં સંઘાણી પરિવાર દ્વારા , એમના લગ્ન પણ ધામધૂમથી કરાવવામાં આવે છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply