Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીઃ ફરેડી ગામ પાસે કાર-ટેમ્પો વચ્ચે અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

Live TV

X
  • આજે સવારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી પાસે કાર અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો.

    આજે સવારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી પાસે કાર અને ટેમ્પો રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ટેમ્પો અને કાર વચ્ચે થયેલ આ અકસ્માતમાં કાર પલટી ખાઈ જતા ચાર ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા.

    બીજી તરફ રાજ્યમાં ભચાઉ તાલુકાના શિકરા ગામે થયેલા અકસ્માતમાં પણ 10 લોકોનાં મોત થયા છે, અને પાંચથી વધુ લોકો ઘવાયાં છે. મળતી માહિતી પ્રમાણે, શિકરા ગામનો પટેલ પરિવારના 22 જેટલા લોકો ટ્રેક્ટર ટ્રોલીમાં બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર ગામે જઈ રહ્યા હતા, ત્યારે કુંભારડીથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply