Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર : GMDC દ્વારા રૂ.269.44 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અપાયો

Live TV

X
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ-GMDC દ્વારા રૂ. 269.44 કરોડની ડિવિડન્ડ રાશિનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી ડિવિડન્ડ વિતરણ અને બોનસ શેર માટેની પ્રગતિશીલ નીતિને સુસંગત જીએમડીસીનો આ નોંધપાત્ર ડિવિડન્ડનો ચેક મુખ્યમંત્રી સમક્ષ GMDCના મેનેડિંગ ડિરેક્ટર  રૂપવંત સિંઘે પ્રસ્તુત કર્યો હતો. આ ક્ષણે GMDCના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા, તથા ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ. જે. હૈદર તેમજ GMDCના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply