Skip to main content
Settings Settings for Dark

ગાંભોઈ પાસે ખાનગી બસનો અકસ્માત, બસ બ્રિજ પરથી નીચે પટકાઇ

Live TV

X
  • સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પાસે એક લક્ઝરી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો.

    સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પાસે એક લક્ઝરી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો.મંદસોરથી અમદાવાદ જઈ રહેલી બસ જ્યારે ગાભોઈ પાસે રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા બસ બ્રિજ પરથી નીચે પટકાઈ હતી જેના કારણે બસમાં સવાર 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply