ગિરનાર રોપવે પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં શરૂ
Live TV
-
સરદાર પટેલની પ્રતિમા પછી ગુજરાત સરકાર ના સૌથી મોટી મહત્વાકાંક્ષી યોજના એટલે ગિરનાર રોપવે પ્રોજેક્ટ અને આ રોપવે પ્રોજેક્ટ ની કામગીરી અત્યારે પુરજોશ માં ચાલી રહી છે, એશિયા નો સૌથી મોટો રોપવે પ્રોજેટ જૂનાગઢના ગિરનાર ઉપર બની રહ્યો છે ત્યારે હવે હેલીકૉપટર દ્વારા રોપવેની કામગીરી માટેનો સામાગ્રી ગિરનાર પર લઇ જવાની શરુ કરી દેવાઇ છે.