Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં વિભાગોની ફાળવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીઓને જવાબદારી સોંપાઈ

Live TV

X
  • ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓને તેમના વિભાગોની સત્તાવાર ફાળવણી કરવામાં આવી છે. આ વિસ્તૃત મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે.

     

     

    ક્રમાંક નામ મળેલી જવાબદારી (વિભાગો)  
    1 ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ મુખ્યમંત્રી (Chief Minister)  
    2 હર્ષ રમેશભાઈ સાંઘવી નાયબ મુખ્યમંત્રી (Deputy CM), ગૃહવિભાગ  
    3 કનુભાઈ મોહનલાલ દેસાઈ નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ  
    4  ઋષિકેશ ગણેશભાઈ પટેલ ઉર્જા અને પેટ્રો કેમિકલ  
    5 જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ગાય સંવર્ધન  
    6  અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ વિભાગ  
    7 કુવરજીભાઈ મોહનભાઈ બાવળિયા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામીણ વિકાસ  
    8 નરેશભાઈ મગનભાઈ પટેલ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ  
    9 ડૉ. પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ  
    10  રમણભાઈ ભીખાભાઈ સોલંકી ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો  

     

    રાજ્યકક્ષાના મંત્રીઓ 

    ક્રમાંક નામ મળેલી જવાબદારી (વિભાગો)  
    11 ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ જળ સંસાધન, પાણી પુરવઠો (સ્વતંત્ર હવાલો)  
    12 પ્રફુલ પાનસેરીયા આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો)  
    13 મનીષા રાજીવભાઈ વકીલ મહિલા અને બાળ વિકાસ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)  

     

    રાજ્યકક્ષાના મંત્રીઓ

    ક્રમાંક નામ મળેલી જવાબદારી (વિભાગો)  
    14 કાંતિલાલ શીવલાલ અમૃતિયા શ્રમ અને રોજગાર વિભાગ  
    15 રમેશભાઈ ભુરાભાઈ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગાય સંવર્ધન  
    16  દર્શના એમ. વાઘેલા શહેરી વિકાસ ખાતું  
    17  કૌશીક કાંતિભાઈ વેકરિયા કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય અને સંસદીય બાબતો  
    18  પ્રવિણકુમાર ગોરધનજી માળી જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન  
    19 ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખનસામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન  
    20 ત્રિકમ બીજલ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ  
    21 કમલેશભાઈ રમેશભાઈ પટેલ નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, દારૂબંધી અને આબકારી  
    22 સંજયસિંહ વિજયસિંહ મહિદા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામીણ ગૃહનિર્માણ, ગ્રામીણ વિકાસ  
    23 પી.સી. બરાંડા આદિજાતિ વિકાસ, ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો  
    24 સ્વરૂપજી સરદારજી ઠાકોર ખાદી ગ્રામોઉદ્યોગ  
    25 રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ  
    26 પુરુષોત્તમભાઈ ઓ. સોલંકી મત્સ્યોદ્યોગ  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply