Skip to main content
Settings Settings for Dark

ગૃહ રાજ્યમંત્રીએ ગોંડલમાં 3.96 કરોડ રૂ. ના ખર્ચે તૈયાર થયેલ પોલીસ સેનાપતિ કચેરીનું લોકાર્પણ કર્યું

Live TV

X
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટના ગોંડલ ખાતે 3.96 કરોડ રૂ. ના ખર્ચે બનાવવામાં આવેલી નવનિર્મિત પોલિસ સેનાપતિ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. 

    ગૃહ મંત્રીએ શહીદ સ્મારકની મુલાકાત પણ લીધી. આ પ્રસંગે કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે હર્ષ સંઘવીએ પાંચાણી ફાઉન્ડેશનના સહયોગથી બનેલ મિયાવાકી સુરક્ષા વનનો શુભારંભ કરાવ્યો. 

    આ મિયાવાકી વનમાં એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો વાવી જતન કરાશે. ગૃહ મંત્રીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશેષ સુવિધા ધરાવતી લાયબ્રેરીની પણ મુલાકાત લીધી. 

     
        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply