Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરની સોનલ રાઠવાએ મોતી કામની લુપ્ત થતી કલાને કરી જીવંત

Live TV

X
  • છોટાઉદેપુરના સોનલ રાઠવાને બચપણ થી મોતીમાંથી વિવિધ પ્રકારના હાર, ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવા નો શોખ હતો, પરંતુ મોતી કામની કલા લુપ્ત થવા લાગી, જે કલાને બચાવવા સોનલ રાઠવા એ મહિલાઓ તાલીમ આપી મોતી કામની કલા શીખવી, અત્યાર સુધીમાં 100 જેટલી મહિલાઓને ઓન લાઇન અને ઓફ લાઇન તાલીમ આપી છે.

    જેમાં 40 જેટલી મહિલાઓ મોતી કામનો ગૃહ ઉદ્યોગ ઊભો કરી મોતી કામની વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી ગુજરાત ગુર્જરીની મદદ થી દિલ્હી, ચેન્નાઇ, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, કેવડિયા જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાડી તેનું વેચાણ કરી રોજગારી મેળવી આત્મ નિર્ભર બની છે,સોનલ રાઠવા હાલ હુન્નર લોક નામની સંસ્થા ઉભી કરી છે, અને જી આઈ ટેગ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી, તાલીમ કેન્દ્ર ઉભી કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે.સોનલ રાઠવા ની કલાત્મક મોતી કામ થી આકર્ષાય ને હવે એમ એસ યુનિવર્સિટી ના વિદ્યાથીઓ પણ પ્લેસમેન્ટ લઈ આ કલાની શીખી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
apply