Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 48 કલાક દરમ્યાન અતિભારે વરસાદ પડવાની સંભાવના

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી જણાવે છે કે આવતા 48 કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દાદરા નગરહવેલીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

    હવામાન વિભાગની આગાહી જણાવે છે કે આવતા 48 કલાક દરમ્યાન દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દાદરા નગરહવેલીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. તો મધ્ય ગુજરાતના, ખેડા, આણંદ, પંચમહાલ અને અમદાવાદ જિલ્લાનાં કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી સાઉથ ગુજરાત પર સાયક્લોનિક એરસરક્યુલેસન ઉભુ થવાથી સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગના નિયામક  જયંત સરકારે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply