Skip to main content
Settings Settings for Dark

દૈનિક ૫૦ લાખ લિટર દૂધ સંપાદનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા 'આરડા' કેન્દ્રસ્થાને રહેશે

Live TV

X
  • અમૂલ ડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.માં હાલમાં દૈનિક ૩૪ લાખ લિટર દૂધ આવી રહ્યું છે અને હજી પીક સીઝનમાં દૂધની આવકમાં વધારો થશે. જેનો તમામ શ્રેય અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન-આરડાને ફાળે જાય છે. 

    આરડા થકી ચાલતી વિવિધ પ્રવૃતિઓના પગલે દૂધની આવક વધી રહી છે, જેના પગલે આગામી વર્ષે દૈનિક ૫૦ લાખ લિટર દૂધની આવક થવાની ગણતરી છે. એમ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું. હાલમાં આરડા ઉપકર પેટે દૂધ ઉત્પાદકો પાસેથી લેવાતા ૩૦ પૈસા પ્રતિ લિટર સેસને લઇને ઉચાપતની વાત થઇ છે તે તદ્દન પાયાવિહોણી હોવાની ચેરમન રામસિંહ પરમાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમજ આરડા દ્વારા દૂધ ઉત્પાદકોને પૂરી પાડવામાં આવતી અનેકવિધ સેવાઓ પશુપાલનના વ્યવસાયમાં મહત્વપૂર્ણ હોવાની જાણકારી આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
apply