Skip to main content
Settings Settings for Dark

ફી નિર્ધારણ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા..

Live TV

X
  • ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ફી નિર્ધારણ મામલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમાં જણાવ્યું હતું કે 28મી માર્ચે ફી નિયમન સમિતિ પ્રોવિઝન ફી જાહેર કરશે. વધુ ફી લેવા માંગતી શાળાઓ 14 માર્ચ સુધીમાં અરજી કરી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે ફી નિયમનમા ફી માટેના કટઓફ પણ જાહેર કરાશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply