Skip to main content
Settings Settings for Dark

મંદ બુધ્ધીની મહિલા 9 મહિને પરીવારને મળી

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારમાં ચાલતા જયઅંબે મહિલા સેવા આશ્રમ દ્રારા ઉત્તરપ્રદેશની જુલિયા નામની મહિલાના લગ્ન મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયા હતા, પરંતુ 9 મહિના પહેલા જુલિયા તેના સાસરીયાથી રિસાઇને પિયર જવા માતે નીકળી હતી. પરંતુ રસ્તામાં અકસ્માતના લીધે યાદશકિત નબળી પડી જતા 181 અભયમ ટીમ દ્રારા આ અજાણી મહિલાને જયઅંબે આશ્રમ ખાતે મુકવામા આવી હતી. આશ્રમના ટ્રસ્ટીઓ દ્રારા યોગ્ય સારવાર કરાવી તેમના પરીવારની શોધખોળ હાથ ધરવામા આવી હતી, છેવટે 9 મહિના બાદ પરિવારનો સંપર્ક થતા ટ્રસ્ટીઓએ પરીવાર સાથે મિલન કરાવ્યુ હતુ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply